સીઝનલ ફલૂને લઇને અમદાવાદ નગર નિગમે લીધા મહત્વના પગલા
Live TV
-
સિઝનલ ફ્લુની સારવાર અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની સેવા આપી રહ્યા છે. સિઝનલ ફ્લૂના લક્ષણ જણાતા જ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વધી રહેલા સીઝનલ ફ્લુના કેસોને જોતા અમદાવાદ નગર નિગમે પણ કેટલાક મહત્વના પગલાં લીધા છે. સિઝનલ ફ્લુની સારવાર અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની સેવા આપી રહ્યા છે. સિઝનલ ફ્લૂના લક્ષણ જણાતા જ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, તેનાથી સિઝનલ ફ્લુને અટકાવવામાં મદદ મળશે.