સુરતનું સૌપ્રથમ કીડની પ્રત્યારોપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું
Live TV
-
22 ડિસેમ્બરના રોજ ડોકટરો દ્વારા 19 વર્ષીય સમર્થ મૈસુરિયા નામના વ્યક્તિનું તેમના પિતા દ્વારા કિડનીનું દાન કરી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું..
સમગ્ર દેશની આગવી હોસ્પિટલોમાંની એક એવી કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોના નનદાન તથા સારવાર સાથે કાર્યરત છે. 22 ડિસેમ્બરના રોજ ડોકટરો દ્વારા 19 વર્ષીય સમર્થ મૈસુરિયા નામના વ્યક્તિનું તેમના પિતા દ્વારા કિડનીનું દાન કરી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું..