33 જિલ્લામાં સ્વાઈન ફ્લૂની ઘટતી અસર અંગે આરોગ્ય કમિશ્નર જયંતિ રવિની સ્પષ્ટતા
Live TV
-
ગુજરાતમાં સિઝનલ ફ્લુની અનેક લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
ગુજરાતમાં સિઝનલ ફ્લુની અનેક લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે સિઝનલ ફ્લુના દર્દીઓને સારવાર આપવા અંગેની સમીક્ષા કરવાનું સૂચન આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ કર્યુ છે.
ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતુંકે આરોગ્ય વિભાગ સિઝનલ ફ્લુની સારવાર આપવા માટે સજજ છે. તેમજ તમામ જીલ્લાઓમાં સરકારી હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરીને સારવાર આપવામાં આવી રહી છે.