HCG કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સરના રોગ સામે લડત અંગે 'પાવર ઓફ ગુડ વિશીસ' કાર્યક્રમ યોજાયો
Live TV
-
વિશ્વભરમાં કેન્સર રોગ સામે જાગૃતિ લાવવાના આશયથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. ત્યારે HCG કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સરના રોગ સામે લડત આપવાના ભાગરૂપે 'પાવર ઓફ ગુડ વિશીસ" નામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્સરથી બચવાના ઉપાયો અને તેની સારવાર વિશે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્સર પીડિતો સાથે વાર્તાલાપ કરાયો હતો અને તેમને પ્રોત્સાહિત કરાયા હતા.