Skip to main content
Settings Settings for Dark

GCRI દ્વારા છેલ્લા દોઢ વર્ષથી સર્વાઈકલ કેન્સરના નવા ટેસ્ટ થકી કરાઇ રહ્યું છે કેન્સરનું નિદાન ગત વર્ષે નોંધાયા 900 કેસ

Live TV

X
  • વિશ્વમાં દર વર્ષે જાન્યુઆરી માસને સર્વાઇકલ કેન્સર જાગૃતિ માહ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર પ્રત્યે જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ગર્ભાશયના મુખનું કેન્સર દુનિયામાં થતા કેન્સરના પાંચમાં ભાગ જેટલું છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સિવિલ ખાતે કેન્સર હોસ્પિટલમાં ગત વર્ષે ગર્ભાશયના મુખના કેન્સરના 900 કેસ નોંધાયા હતા. 

    GCRI દ્વારા છેલ્લા દોઢ વર્ષથી સર્વાઈકલ કેન્સરના નવા ટેસ્ટ થકી આ કેન્સરનું નિદાન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ કેન્સરની ભારતમાં બનેલી રસી પણ મહિલાઓને આપવામાં આવી રહી છે. જેનાથી આ કેન્સરનું નિવારણ કરી શકાય છે. જેનો તમામ ઈલાજ GCRI ખાતે નિઃશુલ્ક કરવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply