અમરેલીમાં ડ્રેગન ફ્રૂટનું સારૂ વાવેતર
Live TV
-
ડ્રેગન ફ્રુટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે. શારીરીક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા ડ્રેગન ફ્રુટનું છેલ્લા એકાદ બે વર્ષથી અમરેલી જિલ્લામાં સારું એવું વાવેતર કરી
ડ્રેગન ફ્રુટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે. શારીરીક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા ડ્રેગન ફ્રુટનું છેલ્લા એકાદ બે વર્ષથી અમરેલી જિલ્લામાં સારું એવું વાવેતર કરી,,,જિલ્લાના ખેડુતો હાલ રાજ્યના ખેડુતો માટે પ્રેરણારૂપ બન્યા છે.