Skip to main content
Settings Settings for Dark

 સ્પેનમાં કોરોના વાયરસથી થનાર મૃત્યુઆંકમાં જોવા મળ્યો ઘટાડો 

Live TV

X
  • સ્પેનમાં નોવેલ કોરોના વાયરસને કારણે ગઇકાલે 605 લોકોનાં મોત નીપજ્યાં છે. જે છેલ્લા 17 દિવસમાં, કોવિડ -19 થી થનાર મૃત્યુઆંકમાં સૌથી ઓછો છે.

    દુનિયા ભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આની  સૌથી વધુ અસર યુરોપના દેશોમાં જોવા મળી છે. યુરોપના અલગ અલગ દેશો જેવા કે ઇટલી, ફ્રાંસ અને સ્પેનમાં આનું પ્રમાણ સૌથી વધુ છે. સ્પેનમાં નોવેલ કોરોના વાયરસને કારણે ગઇકાલે 605 લોકોનાં મોત નીપજ્યાં છે. સ્પેનમાં ઘણા દિવસો બાદ મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કોઈ પણ દિવસે સૌથી ઓછા લોકો મૃત્યુ પામ્યા હતા. ચેપથી મૃત્યુનો દર ઘટીને ચાર ટકા કરવામાં આવ્યો છે, જે 25 માર્ચે 27 ટકા હતો. આ સાથે કહી શકાય કે ચેપનો દર પણ ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં, સ્પેનમાં 4,576 લોકોમાં કોરોના  ચેપની પુષ્ટિ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 55 હજાર 688 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ ચેપથી અત્યાર સુધીમાં કુલ 15 હજાર 843 લોકોનાં મોત નીપજ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply