Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં થયેલ ગોળીબારમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ

Live TV

X
  • અમેરિકાના કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં રવિવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) ગુરુદ્વારામાં ગોળીબાર થયાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અહીં ત્રણ લોકો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે લોકોને ગોળી વાગી હતી. બંનેની હાલત ગંભીર છે. કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે ગોળીબાર અપ્રિય અપરાધ સાથે સંબંધિત નથી કારણ કે ગોળીબારમાં સામેલ ત્રણ લોકો એકબીજાને ઓળખતા હતા. તેમની  વચ્ચે અગાઉ કોઈ વાતને લઈને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ એક શંકાસ્પદ વ્યક્તિએ તેની બંદૂક કાઢી અને લડાઈમાં સામેલ અન્ય વ્યક્તિના મિત્રને ગોળી મારી દીધી,આ પછી, જે વ્યક્તિને ગોળી વાગી ન હતી, તેણે બંદૂક કાઢી અને પ્રથમ શૂટર પર ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયો.પોલીસે તેને હેટ ક્રાઈમનો મામલો ગણ્યો નથી. જોકે આ મામલે તપાસ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply