Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ન્યુયોર્કમાં પહેલીવાર દિવાળી પર શાળાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી

Live TV

X
  • આ વર્ષથી ન્યૂયોર્કમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે, ન્યૂયોર્ક સિટીના મેયર, એરિક એડમ્સની ઓફિસે અમેરિકન શહેરની શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ કરવાના નિર્ણયને કારણે આ વર્ષની દિવાળીને એક ખાસ અવસર ગણાવ્યો છે.

    યુએસમાં ન્યુયોર્કના મેયરની ઓફિસના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે આવતીકાલે પહેલીવાર દિવાળી પર શાળાઓમાં જાહેર રજા જાહેર કરવાના ન્યુયોર્ક કાર્યાલયના નિર્ણયની પ્રશંસા કરી છે દિલીપ ચૌહાણે હતું કે, "વર્ષોની હિમાયત પછી, ન્યુ યોર્ક સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત, મેયર એરિક એડમ્સે શહેરની શાળાઓમાં દિવાળીની જાહેર રજા જાહેર કરી છે." આ અગાઉ જૂનમાં ન્યુયોર્ક સિટી મેયર ઓફિસે શહેરના અધિકારક્ષેત્ર હેઠળની શાળાઓમાં દિવાળીની એક દિવસની રજા જાહેર કરી હતી.

     "ભારતીય સમુદાય 20 વર્ષથી વધુ સમયથી દિવાળીની રજાની માંગ કરી રહ્યો હતો." આ નિર્ણય ભારતીય ડાયસ્પોરા અને અમેરિકામાં ભારતીય સમુદાયના વર્ષોના પ્રયત્નોનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સમુદાયે આ માટે ઘણી મહેનત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply