અમેરિકામાં ત્રીજી બેંકને ડુબતી બચાવવા માટે 11 બેંકોનો સમુહ આગળ આવ્યો
Live TV
-
અમેરિકાના નાણાંમંત્રી જેનેટ યેલેને બેંકોના નિર્ણયને આવકાર્યો
અમેરિકામાં ત્રીજી બેંકને નાદારીમાંથી બચાવવા માટે 11 બેંકોના જૂથે આગેવાની લીધી હતી. ફર્સ્ટ રિપબ્લિક બેંકને હાલમાં તેની હરીફ બેંકોને મદદ કરી રહી છે. આ 11 બેંકો ફર્સ્ટ રિપબ્લિક બેંકને 30 અબજ ડોલરની સહાયતા પ્રદાન કરશે. બેંક ઓફ અમેરિકાના વેલ્સ ફાર્ગો, સિટીગ્રુપ અને જેપી મોર્ગન ચેઝ લગભગ બિલિયન ડોલરનું યોગદાન આપશે, જ્યારે ગોલ્ડમેન સૅશ અને મોર્ગન સ્ટેન્લી લગભગ 2.5 બિલિયન ડોલરની સહાયતા કરશે. આ સાથે અન્ય બેંક દ્વારા પાંચ અબજ ડોલર પ્રાપ્ત થશે. બીજી તરફ, અમેરિકાના નાણા મંત્રી ફેડ ચેરમેને બેંકોના આ નિર્ણયને આવકાર્યો હતો.
