Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને બ્રિટેન ઓસ્ટ્રેલિયાને આપશે વર્જિનિયા ક્લાસના 3 પરમાણુ ઉર્જા સંચાલક સબમરીન

Live TV

X
  • આ સબમરીનમાં અમેરિકન ટેક્નોલોજી અને બ્રિટિશ ડિઝાઈનનો છે સમન્વય

    અમેરિકા અને બ્રિટન ઓસ્ટ્રેલિયાને વર્જીનિયા ક્લાસના ત્રણ પરમાણુ ઉર્જા સંચાલિત સબમરિન  આપવાના છે.આ સબમરિન્સ અમેરિકી ટેકનોલોજી અને બ્રિટિશ ડિઝાઇનના સંયોજનથી બનેલી છે. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની મહત્વકાંક્ષાઓનો સામનો કરવા માટે આ યોજનાને મહત્વનું પગલું માનવામાં આવે છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એક નિવેદનમાં યોજનાનું સમર્થન કર્યું હતું. થયેલી સમજૂતી મુજબ અમેરિકા ઓસ્ટ્રેલિયાને ત્રણ પરમાણુ સંચાલિત સબમરિન વેચવાનો ઇરાદો ધરાવે છે. અલ્બાનીઝ સાથે વાતચીતમાં જો બાઇડેને કહ્યું હતું કે સબમરિન સોદો ગેમ ચેન્જર સાબિત  થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply