Skip to main content
Settings Settings for Dark

અમેરિકા જનારા ભારતીયો માટે રાહતના સમાચાર, કરી આ જાહેરાત

Live TV

X
  • અમેરિકા જનારા ભારતીયો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ભારતીય નાગરિકો માટે વિઝા સ્લોટ ખોલ્યાના લગભગ એક મહિના પછી, યુનાઇટેડ સ્ટેટ્સે હવે જાહેરાત કરી છે કે તે આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે. આ અંગે અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટમાં બે લાખથી વધુ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરી ચૂક્યા છીએ અને અમે 2023માં 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવાના અમારા લક્ષ્યને હાંસલ કરવા માટે તૈયાર છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply