Skip to main content
Settings Settings for Dark

આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

Live TV

X
  • જાણીએ વર્લ્ડ ફોટોગ્રાફીનો ઈતિહાસ

    આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે અને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવાય છે.. ફોટોગ્રાફી એક ગ્રીક શબ્દ છે જેની ઉપતત્તિ ફોટોઝ અને ગ્રાફીન એટલે કે "ખેંચવા" પરથી થઈ છે.. 
    21મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધુ છે.. આ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ જોસફ માઈસકોર અને લ્યુઈસ ડોગરે કરી હતી.. 19 ઓગસ્ટ 1839માં ફ્રાન્સની સરકારે આ શોધની જાહેરાત કરી હતી.. આ દિવસની યાદમાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ મનાવાય છે.. દર વર્ષે આ દિવસ અવિસ્મરણીય ક્ષણને કેમેરામાં કેદ કરી યાદગાર બનાવી દેનારા ફોટોગ્રાફર્સના સન્માનનો દિવસ હોય છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply