Skip to main content
Settings Settings for Dark

લિથુઆનીયામાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ ભારતીય સમુદાયના લોકો સાથે કરી વાતચીત

Live TV

X
  • લિથુઆનીયાની મુલાકાતે પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. 

    ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કૂટનૈતિક સંબંધોને મજબૂત કરવાની વાત કરી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લિથુઆનીયામાં બિઝનેસ ફોરમ મીટને સંબોધન કર્યું હતું. 

    તેઓ એ બંને દેશ વચ્ચે વ્યાપાર વૃદ્ધિ થાય તે વાત પર મહત્વ અપાયું હતું. તેમજ ભારતને વિશ્વની સૌથી ઝડપ વધતી અર્થવ્યવસ્થા બતાવી રોકાણ માટે ભારતને ઉત્તમ દેશ ગણાવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply