Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલે લેબનોનમાંથી છોડેલી હિઝબુલ્લાહ મિસાઇલને તોડી પાડી

Live TV

X
  • ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ વચ્ચે આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા મિસાઈલ છોડવામાં આવી હતી જેને તોડી પાડવામાં આવી હતી.

    ઈઝરાયેલે દેશના ઉત્તરમાં લેબનોનથી છોડવામાં આવેલી ગાઈડેડ મિસાઈલને તોડી પાડવાનો દાવો કર્યો છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ વચ્ચે આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા મિસાઈલ હવામાં પ્રહાર કરવામાં આવી હતી.

    સ્થાનિક અખબાર ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ને ટાંકીને જણાવ્યું હતું કે, મિસાઈલને તોડી પાડ્યા બાદ ઈઝરાયેલના સુરક્ષા દળોએ હિઝબુલ્લાહ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલાનો જવાબ આપ્યો હતો. IDFએ શનિવારે સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હિઝબુલ્લાહની મિસાઈલથી કોઈ નુકસાન થયું નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply