Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 28મો દિવસ, ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરને ચારે તરફથી ઘેર્યું

Live TV

X
  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 28મો દિવસ, ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરને ચારે તરફથી ઘેર્યું

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 28મો દિવસ છે. હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહી છે. ઇઝરાયેલની સેના ગાઝાને ચારે બાજુથી ઘેરી લેવાનો દાવો કરી રહી છે. આ દરમિયાન પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગાઝાની બહાર ઇઝરાયેલના સૈન્ય દળો પહેલેથી જ તૈનાત છે. અને તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ પણ થયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસને સંબોધતા પીએમ નેતન્યાહુએ કહ્યું, "આપણી સેના એવા લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેને કોઈ રોકી ન શકે." ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ પીએમ નેતન્યાહૂને આ માહિતી આપી. બીજી તરફ, જર્મનીએ હમાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ સિવાય અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન આજે ફરી ઈઝરાયલની રાજધાની તેલ અવીવની મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply