Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલે ગાઝામાં UN મુખ્યાલયની પાછળ હમાસની સુરંગ હોવાનો કર્યો દાવો

Live TV

X
  • વિદેશમંત્રીએ UNRWA ના પ્રમુખના રાજીનામાંની કરી માંગણી

    ઈઝરાયલે ગાઝા ખાતે આવેલ સંયુક્ત રાષ્ટ્રીય એજન્સીના મુખ્ય કાર્યાલય ખાતે હમાસની સુરંગ હોવાનો દાવો કર્યો છે.

    આ સુરંગ 700 મીટર લાંબી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈઝરાઈલે કહ્યું કે હમાસ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનો દુરુપયોગ કરી રહ્યું છે.

    જ્યારે હમાસે ઈઝરાયેલ પર UNRWAને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. ઈઝરાઈલના વિદેશ મંત્રીએ UNRWAના અધ્યક્ષના રાજીનામાની માગ કરી છે. UNRWA 13 હજાર લોકો કાર્યરત છે. જે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય સંબંધિત સહિતની સમસ્યા મુદ્દે કાર્ય કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply