Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી PTIએ કહ્યું, સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીને સરકાર બનાવવાનો મળ્યો જનાદેશ

Live TV

X
  • અંતિમ પરિણામ આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શનનું કર્યું એલાન

    પાકિસ્તાન સંસદીય ચૂંટણીમાં સૌથી શક્તિશાળી રાજકીય દળ તરીકે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ હેવ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે. જે માટે પાર્ટીએ જરૂરી સમર્થન મેળવવા જોડ-તોડની રાજનીતિ શરૂ કરી છે. ઈમરાન ખાન જેલમાં હોવા છતાં પાર્ટી દ્વારા પીટીઆઈ સમર્થિત ઉમેદાવારોએ નેશનલ એસ્મબલીમાં 102 સીટો પર વિજય મેળવ્યો છે.

    પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર અલી ખાને દાવો કર્યો છે કે નેશનલ એમ્સબલીમાં બહુમતીને કારણે રાષ્ટ્રપતિ આરીફ સરકાર બનાવવા તેમણી પાર્ટીને આવકારશે.

    સેના પ્રમુખ જનરલ અસિમ મુનિરે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝશરીફના વિરોધી પક્ષોને ગંઢબંધન કરીને સરકાર રચવા આહ્વાહન કર્યું છે. સેના પ્રમુખને દેશના રાજકીય દળની એકિકૃત સરકાર બનાવવા જણાવ્યું બીજી બાજુ ચૂંટણીના પરિણામ ન જાહેર થતાં ઈમરાન ખાને રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ વિરોધ કરવા અપીલ કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply