Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ - હમાસ વચ્ચેના ઘર્ષણ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઇમરજન્સી મીટિંગ

Live TV

X
  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ વધુ ઉગ્ર બની રહ્યું છે. સંયુક્ત અરબ અમિરાતના અનુરોધ પર આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઇમરજન્સી મીટિંગ થશે.

    ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ વધુ ઉગ્ર બની રહ્યું છે. સંયુક્ત અરબ અમિરાતના અનુરોધ પર આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઇમરજન્સી મીટિંગ થશે. જેમાં ગાઝામાં લડાઈ રોકવા માટે ચર્ચા કરાશે. તો બીજી તરફ ઈઝરાયલના લડાકૂ વિમાનોએ રવિવારે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પાસે હુમલો કર્યો હતો. ઈઝરાયલે દાવો કર્યો કે, હમાસના આતંકવાદીઓ આ હોસ્પિટલનો એક ઠેકાણાં તરીકે ઉપયોગ કરતાં હતાં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલના પીએમને નાગરિકોની રક્ષા કરવા અને ગાઝાને માનવીય સહાયતા વધારવાનો આગ્રહ કર્યો છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply