Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયામાં ભયાનક જ્વાળામુખી થયો સક્રીય, મચી અફરાતફરી

Live TV

X
  • જ્વાળામુખી ફાટતા અનેક લોકોનું સ્થળાંતર કરાયુ

    ઈન્ડોનેશિયાના સુમાત્રા પ્રાંતમાં સ્થિત સિનબુંગ માઉન્ટ જ્વાળામુખી ફરીથી સક્રીય થયો છે જેનો વિડિયો યુટ્યુબ પર વાયરલ થયો છે..આ જ્વાળામુખીને કારણે 16,400 ફૂટ ઉચે સુધી રાખ ઉડી હતી અને જમીનથી આકાશ સુધી જાણે રાખની દિવાલ છવાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.આ વિડિયો 9 હજારથી વધુ લોકોએ જોયો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply