સીરીયા - બોમ્બમારામાં 94 નાગરિકોના મોત
Live TV
-
જોકે આ સમગ્ર મામલે સીરીયાઈ સેના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી
સીરીયામાં સરકારી સેનાની બોમ્બવર્ષમાં આશરે 94 નાગરિકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે.મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે...સીરીયામાં સરકાર સમર્થિ સેના અને તેના સહયોગિઓ વચ્ચે લગાતાર હુમલાઓમાં છેલ્લા 24 કલાકમાં પૂર્વ ઘોટાના કબાયલી વિસ્તારમાં 94 લોકો માર્યા ગયા છે.એક માનવઅધિકાર સંગઠને કહ્યુ છે કે રાજધાની દમિશ્કના ઉપનગરિયા વિસ્તારોમાં હવાઈ હુમલા દરમિયાન રોકેટ અને બોમ્બથી હુમલા કરવામાં આવ્યા...જેમાં અસંખ્ય લોકો ઘવાયા છે..જોકે આ સમગ્ર મામલે સીરીયાઈ સેના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.