Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન - ઈમરાને આધ્યાત્મિક ગુરુ સાથે કર્યા ત્રીજા નિકાહ

Live TV

X
  • ઈમરાને જેની સાથે નિકાહ કર્યા છે તે તેમની આધ્યાત્મિક ગુરુ પણ છે

    લાહોર: પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાને 65 વર્ષની ઉંમરે બુશરા માનેકા સાથે ત્રીજા નિકાહ કર્યા છે. ઈમરાને જેની સાથે નિકાહ કર્યા છે તે તેમની આધ્યાત્મિક ગુરુ પણ છે. બુશરાને પિંકી પીરના નામે પણ ઓળખવામાં આવે છે. બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે, ત્રીજા નિકાહ પછી જ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે. આ પહેલાં ઈમરાને બ્રિટિશની જેમિમા ગોલ્ડસ્મિથ અને તે પછી રેહમ ખાન સાથે નિકાહ કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply