માલદીવ - ઈમરજન્સી વધારતા ભારતે વ્યક્ત કરી ચિંતા
Live TV
-
બંધારણનું ઉલ્લંઘન કરતા ઈમરજન્સી લગાવવાના પગલાને ખોટો ગણાવ્યો છે
માલદીવમાં ઈમરજન્સીની મુદત વધારવાને લઈને ભારતે નિરાશા વ્યક્ત કરી છે..બંધારણનું ઉલ્લંઘન કરતા ઈમરજન્સી લગાવવાના પગલાને ખોટો ગણાવ્યો છે..તમામ બંધારણીય સંસ્થાઓને નિષ્પક્ષ અને પારદર્શી રીતે કામ કરવાની અપીલ કરી..વિદેશ મંત્રાલયએ એક પ્રેસ નિવેદનમાં કહ્યુ છે કે જે રીતે ત્યાંની સંસદે બંધારણના ઉલ્લંઘન કરતા ઈમરજન્સીની મુદત વધારી છએ તે ચિંતાનો વિષય છે..