Skip to main content
Settings Settings for Dark

ઈરાન વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી

Live TV

X
  • અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ જણાવ્યું કે અમેરિકા , સાઉદી આરબના ઓઇલ પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ, ઇરાનનો સામનો કરવા માટે, એક ગઠબંધનની રચના કરી રહ્યું છે.

    અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ જણાવ્યું કે અમેરિકા , સાઉદી આરબના ઓઇલ પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ, ઇરાનનો સામનો કરવા માટે, એક ગઠબંધનની રચના કરી રહ્યું છે. પરંતુ અમેરિકા , આ બાબતનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. અબુધાબીના ક્રાઉન પ્રીન્સ શેખ મહોમ્મદ બિન્ઝાયદ અને આ અગાઉ અરબના ક્રાઉનપ્રીન્સ મહોમ્મદ બિન સલમાનની મુલાકાત બાદ મીડિયાની વાતચીત દરમિયાન માઇક પોન્પીઓએ જણાવ્યું હતું કે આ હુમલાના પાછળ ઇરાનનો હાથ છે. તેમણે પુષ્ટી કરી હતી કે આ હુમલા બાદ ઇરાન પર વધુ આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. જોકે ઇરાને આ હુમલાને વખોડ્યું છે અને તેમા તેનો કોઇ હાથ નથી તેવું જણાવ્યું છે. તથા અમેરિકાને કોઇપણ પ્રકારના સંઘર્ષમાં ના ઉતરવાની ચેતાવણી આપી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply