Skip to main content
Settings Settings for Dark

ઉઈગરોને લઈને અમેરિકા સહિત 23 દેશોએ કરી ચીનની આલોચના

Live TV

X
  • ચીનના આ વલણને લઈને અમેરિકાએ વેપાર વાર્તા પર ચેતવણી આપી

    23 દેશોએ ચીન પર ઉઈગરોને કસ્ટડીમાં રાખવાનો આરોપ લગાવ્યો..ચીનના આ વલણને લઈને અમેરિકાએ વેપાર વાર્તા પર ચેતવણી આપી..

    સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા અને 22 અન્ય દેશોએ ચીન પર ઉઈગરો અને અન્ય મુસલમાનોની ગેરકાયદે રીતે કસ્ટડી રોકવાની માગ કરી છે..અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, નોર્વે અને સ્વીડન સહિત 23 દેશો તરફથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની માનવાધિકાર સમિતિએ સમક્ષ સંયુક્ત નિવેદન રજૂ કર્યું છે..આ દેશોએ આરોપ લગાવ્યો છે કે લગભગ 10 લાખ ઉઈગરોને ચીને વગર કારણે કસ્ટડીમાં રાખ્યા છે..સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના પ્રતિનિધિએ ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે આ વલણ બેઇજિંગ અને વોશિંગટન વચ્ચે ચાલી રહેલી વેપાર વાર્તા માટે યોગ્ય નથી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply