Skip to main content
Settings Settings for Dark

કેડિલા ફાર્માએ ઇન્ફ્લુએન્ઝા રોકવા માટે વેક્સિન લોન્ચ કરી

Live TV

X
  • "ક્વોડ્રિવલેન્ટ કેડિફ્લૂ ટેટ્રા" વેક્સિનને DCGIએ મંજૂરી આપી દીધી છે.

    કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્ફ્લુએન્ઝાના રોકવા માટે "ક્વોડ્રિવલેન્ટ કેડિફ્લૂ ટેટ્રા" વેક્સિન લોન્ચ કરી છે. DCGIએ બાળકો અને પુખ્ત વયના લોકો માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

    આ વેક્સિન ઇન્ફ્લૂએન્ઝાના 4 પેટા પ્રકાર A અને Bના 4 સ્ટ્રેનને લક્ષિત કરે છે. જે સિઝનલ રોગચાળા માટે જવાબદાર છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સીએમડી રાજીવ મોદીએ જણાવ્યુ હતુ કે; "વેક્સિનના વિકાસમાં આ સફળતા સગર્ભા સ્ત્રીઓને પણ ઇન્ફ્લુએન્ઝા સામે રક્ષણ વધારવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. જે બાળક અને માતા બન્નેની સુખાકારીમાં યોગદાન આપે છે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply