Skip to main content
Settings Settings for Dark

ખતરનાક ત્રાસવાદી સંગઠનનો વડો અબુ બકર અલ બગદાદી ઠાર

Live TV

X
  • ઈસ્લામિક સ્ટેટનો સૂત્રધાર અબુ બકર અલ બગદાદી મોતને ભેટ્યો છે. અમેરિકાની સેનાએ ઈસ્લામિક સ્ટેટ ના પ્રમુખ અબુ બકર અલ બગદાદીને ઠાર માર્યો છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. સિરિયામાં અમેરિકાની સેના દ્વારા એક રેડ પાડવામાં આવી હતી જેમા અમેરિકાની સેનાએ તેને ઠાર માર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ કે તે કોઈ કાયરની જેમ માર્યો ગયો. હવે દુનિયા વધુ સુરક્ષિત બની ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply