Skip to main content
Settings Settings for Dark

ગાઝા પટ્ટીમાં આજે યુદ્ધવિરામનો ચોથો અને છેલ્લો દિવસ, હમાસે 17 નાગરિકોને મુક્ત કર્યા

Live TV

X
  • ગાઝા પટ્ટીમાં આજે યુદ્ધવિરામનો ચોથો અને છેલ્લો દિવસ છે.

    ગાઝા પટ્ટીમાં આજે યુદ્ધવિરામનો ચોથો અને છેલ્લો દિવસ છે. ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામના ત્રીજા દિવસે હમાસે 13 ઈઝરાયલી બંધકો અને 4 વિદેશી નાગરિકોને મુક્ત કર્યા. હમાસે બંધકોને ગાઝા પટ્ટીમાં રેડ ક્રોસને સોંપ્યા. વિદેશી બંધકોમાં થાઈલેન્ડના 3 અને 1 રશિયાનો નાગરિક સામેલ છે. આ પહેલા ગઈકાલે હમાસે 17 બંધકોને મુક્ત કર્યા હતા. જ્યારે યુદ્ધવિરામના પહેલા દિવસે 24 બંધકોને મુક્ત કર્યા હતા. આ દરમિયાન હમાસે કહ્યું કે, પેલેસ્ટાઈનનાં નાગરિકોની કેદ મુક્ત કરવાની સંખ્યાને વધારવા માટે વિચાર કરશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply