Skip to main content
Settings Settings for Dark

ચીન દ્વારા કરવામાં આવેલા DRO-A/B ઉપગ્રહનું પ્રક્ષેપણ અસફળ

Live TV

X
  • ઉપગ્રહો પ્રથમ અને બીજા તબક્કાઓ લોન્ચ થયા પછી સામાન્ય રીતે કાર્યરત હતા

    ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ઉપગ્રહોની જોડી તેમની નિર્ધારિત ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં સફળ રહી ન હતી. ચંદ્ર પર પહોંચવાની ચીનની આશા પર આ મોટો ફટકો છે.  બુધવારે સાંજે જીચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી DRO-A અને DRO-B નામના ઉપગ્રહોને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. ઉપગ્રહો પ્રથમ અને બીજા તબક્કાઓ લોન્ચ થયા પછી સામાન્ય રીતે કાર્યરત હતા. ઉડાન દરમિયાન પછીના તબક્કામાં બંને ઉપગ્રહોએ નિયંત્રણ ગુમાવવાનું શરૂ કર્યું હતું. આ કારણે બંને ઉપગ્રહો પૂર્વનિર્ધારિત ભ્રમણકક્ષામાં યોગ્ય રીતે પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા છે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે, આના કારણોની શોધ કરવામાં આવી રહી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply