જમ્મુ-કાશ્મીર મામલે રશિયાએ ભારતને આપ્યો સાથ
Live TV
-
જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવા મામલે એક તરફ દેશમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય દેશો પણ ભારત સરકારના વખાણ કરી રહ્યા છે.
જો કે પાકિસ્તાન પોતાના જૂના રાગ જ આલાપી રહ્યું છે. જો કે ભારતે સ્પષ્ટપણે પાકિસ્તાનને જણાવી દીધું છે કે, કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે. આજે રશિયાએ પણ આ મામલે ભારતનું સમર્થન કર્યું છે. રશિયાએ જણાવ્યું છે કે, કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મામલો છે.
