જર્મનીના હેમ્બર્ગ ચર્ચમાં અંધાધૂંધ ફાયરીંગ,અત્યાર સુધી 7 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
Live TV
-
જર્મનીના હેમ્બર્ગ શહેરના ચર્ચમાં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર 7 લોકોના મોત થયા છે જયારે અનેક લોકો ઘાયલ થયા છે. હાલ હેમ્બર્ગ પોલીસ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને આરોપીઓને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના એલ્સ્ટરડોર્ફ વિસ્તારમાં બની હતી અને સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
