Skip to main content
Settings Settings for Dark

જાણો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની રશિયાની મુલાકાત પછી બંને દેશો કઈ બાબત પર સહમત થયા

Live TV

X
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની રશિયાની મુલાકાતએ આખા વિશ્વના રાજકારણ માટે મહત્વપૂર્ણ હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતાના શબ્દો અને પશ્ચિમની સંયુક્ત ટીકા સાથે ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા. 

    યુક્રેન ઉપર આક્રમણ પછીની જિનપિંગની રશિયાની આ પહેલી યાત્રા હતી. સાડા ચાર કલાક ચાલેલી ઇન્ફોર્મલ મિટિંગમાં જિનપિંગે રશિયાને રિલાયેબલ પાર્ટનર જણાવ્યા. આ મીટિંગ પછી યુક્રેન પર રાજદ્વારી પ્રગતિના કોઈ સંકેત નથી. પરંતુ બંને દેશોએ સહમતી બતાવી હતી કે પરમાણુ યુદ્ધ ક્યારેય શરૂ થવું જોઈએ નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply