જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો 20મી માર્ચથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે.
Live TV
-
જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો 20મી માર્ચથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન, શ્રી કિશિદા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે જે દરમિયાન બંનેપક્ષો પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ G7 અને G20 ની તેમની અધ્યક્ષતા હેઠળ તેમનીવિશિષ્ટ પ્રાથમિકતાઓની પણ ચર્ચા કરશે.
