તંદુરસ્ત શહેરી જીવનશૈલી સંમેલન લંડનમાં યોજાયું
Live TV
-
યુનાઈટેડ કિંગડમના લંડન શહેરમાં આયોજિત “તંદુરસ્ત શહેરી જીવનશૈલી સંમેલન” માં ડો. ટેડ્રોસ (ડીરેક્ટર જનરલ, વિશ્વ આરોગ્ય સંસ્થા), માઈકલ બ્લુમબર્ગ (એમ્બેસેડર, વિશ્વ આરોગ્ય સંસ્થા – બિન ચેપી રોગ),જોસ લુઇસ કાસ્ટ્રો(પ્રમુખ, વાઈટલ સ્ટ્રેટેજીસ), તથા સાદિક ખાન(માનનીય મેયર, લંડન) દ્વારા વિશ્વના ૭૦ શહેરોની સાથે અમદાવાદ શહેરને આપેલ આમંત્રણને માન આપીને અમદાવાદ શહેરના માનનીય મેયર કિરીટકુમાર પરમાર, માનનીય ભરતભાઈ પટેલ(ચેરમેન,હેલ્થ કમિટી ,અ.મ્યુ.કો.), પ્રવિણ ચૌધરી, ડે.મ્યુનિસિપલ કમિશ્નર(હેલ્થ અને હોસ્પિટલ,અ.મ્યુ.કો.), ડૉ.ભાવીન સોલંકી(આરોગ્ય અધિકારી ,અ.મ્યુ.કો) તથા ડો.વિજય ઝાલા (મેડીકલ સુપ્રિટેન્ડટ, ચેપીરોગ હોસ્પિટલ) આ સંમેલનમાં માનનીય મેયર કિરીટકુમાર પરમારએ લંડનમાં વક્તવ્ય આપ્યું.