Skip to main content
Settings Settings for Dark

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં વહેલી સવારે વિનાશકારક ભૂકંપના આંચકા અનુભવાયા

Live TV

X
  • દરિયાઈ વિસ્તારમાં સુનામીનીને લઈ ચેતવણી જાહેર કરાઈ

    આજરોજ વહેલી સવારે તાઈવાનમાં ભારે તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના આંચકાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી પડી હતી. જોકે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. 

    તે ઉપરાંત તાઈવાનમાં ભૂકંપનું કેન્દ્ર 15.5 કિલોમીટરની ઊંડાઈએ Hualien કાઉન્ટી હોલથી 25 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતું. તેના કારણે Hualien કાઉન્ટી, Yilan કાઉન્ટી, Miaoli કાઉન્ટી, Taichung, Changhua County, Hsinchu County, Nantou County, Taoyuan, New Taipei અને Taipei માં જોરદાર આંચકા અનુભવાયા હતા.

    ત્યારે તાઈવાનના હવામાન વિભાગે તાઈવાનના અનેક વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે. તેની સાથે તાઈવાનમાં આવેલા દરિયા કિનારાના વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply