Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેંકનું અનુમાન- 2024માં ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે

Live TV

X
  • વિશ્વ બેંકે જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે આ જ સમયગાળા માટે તેના અગાઉના અંદાજમાં 1.2 ટકાનો સુધારો કર્યો છે.

    વિશ્વ બેંકના સૌથી તાજેતરના સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટ અનુસાર, 2024માં દક્ષિણ એશિયામાં એકંદરે 6 ટકાની મજબૂત વૃદ્ધિ રહેવાની શક્યતા છે, જે મોટાભાગે પાકિસ્તાન અને શ્રીલંકામાં રિકવરી દ્વારા સંચાલિત ભારતનો મજબૂત વિકાસ દર્શાવે છે. 

    અહેવાલ મુજબ, દક્ષિણ એશિયા આગામી બે વર્ષ સુધી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ રહેવાની ધારણા છે, જે મુજબ 2025માં વૃદ્ધિ 6.1 ટકા રહેવાનો અંદાજ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply