Skip to main content
Settings Settings for Dark

થાઈલેન્ડઃ ગુફામાં ફસાયેલા બાળકોમાંથી 4ને બચાવી લેવાયાં 

Live TV

X
  • થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં બે સપ્તાહથી વધુ સમયથી ફસાયેલા છોકરાઓમાંથી ચારને સલામત બહાર કઢાયા છે. રવિવારે ચલાવેલા , રેસ્ક્યૂ ઓપરેશનમાં બચાવેલ તમામ છોકરાઓ સ્વસ્થ છે. હવે ગુફામાં આઠ છોકરાઓ અને તેમના ફૂટબોલ કોચ એટલે નવ લોકો ફસાયેલ રહ્યાં છે. 

    તેમને બહાર કાઢવા આજે ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થશે. ચી આંગ રાઈ પ્રાંતના ગર્વનરે, સાંજે ગુફાથી બહાર કાઢેલા છોકરાઓ સાથે મુલાકાત કરી હતી. વાઈડ બોર્સ નામની , ફુટબોલ ટીમ, 23 જુનથી ગુફામાં ફસાઈ છે. તેઓ પ્રેક્ટિસ બાદ ત્યાં ગયા હતા અને ભારે વરસાદના પગલે ગુફામાં પાણી ભરાઈ જવાથી તેઓ આવી વિકટ સ્થિતિમાં મુકાયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply