Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં કાઠમંડુ વિમાનને લાગી આગ, 50 લોકોના મોતની આશંકા

Live TV

X
  • 71 પ્રવાસીઓમાંથી 17 લોકોને બચાવી લેવાયા, અકસ્માતનું કારણ બન્યું રહસ્ય.

    યુ.એસ.બાંગ્લા એર લાઇન્સનું એક વિમાન નેપાળના કાઠ મંડુ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે વિમાનને અકસ્માતે આગ લાગી હતી. જોકે એરપોર્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 71 પ્રવાસીઓ સાથેના આ વિમાન માંથી 17 લોકોને બચાવી લેવાયા છે. પંરતુ 50 જેટલા પ્રવાસીઓના મૃત્યું થયા હોવાની આશંકા હોવામું બહાર આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે આ પ્લેન ઢાકા થી કાઠમંડુ જઇ રહ્યું હતું, અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply