Skip to main content
Settings Settings for Dark

પાક.ના પૂર્વ PM નવાઝ પર ફેંકાયુ જૂતું, પહેલાં મંત્રી પર ફેંકાઈ હતી શાહી

Live TV

X
  • ચપ્પલ ફેંકનાર શંકાસ્પદ વ્યક્તિને પાર્ટીના કાર્યકર્તાઓએ પહેલા તેની પીટાઈ કરી અને બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

    પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર લાહોરમાં રવિવારે એક વિદ્યાર્થીએ ચપ્પલ ફેંક્યુ હતું. શરીફ એક મદરેસામાં એક પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા. બીજી તરફ, એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી. આસિફ શનિવારે સિયાલકોટમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે એક ધાર્મિક કટ્ટરપંથીએ તેમના ચહેરા પર શાહી ફેંકી. આરોપ છે કે, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ સંવિધાનમાં પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલી તારીખને બદલવાની કોશિશ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply