Skip to main content
Settings Settings for Dark

પાબ્લો પિકાસોની પેઇન્ટિંગ હરાજીમાં વેચાઈ અધધ 14 કરોડ ડોલરમાં

Live TV

X
  • વર્ષ 2023ની હરાજીમાં વૈશ્વિક સ્તરે સૌથી મૂલ્યવાન પેઇન્ટિંગ $139 મિલિયનમાં વેચાઈ

    દુનિયાના મહાનતમ ચિત્રકારોમાં સ્થાન પામેલ પાબ્લો પિકાસોનાં 1932ની પેઇન્ટિંગ "વુમન વિથ એ વોચ" બુધવારે સોથેબીની ન્યૂ યોર્કની હરાજીમાં અધધ 14 કરોડ ડોલરમાં વેચાઈ, જે અત્યાર સુધીમાં વેચાયેલા સૌથી મોંઘા પેઇન્ટિંગ્સમાં પિકાસોનું આ પેઇન્ટિંગ બીજા ક્રમે છે.

    આ પેઇન્ટિંગ ન્યૂયોર્ક સિટીની ફોલ આર્ટ ઓક્શન સીઝનનો માસ્ટરપીસ છે, જેને ઘણા લોકો આર્ટ માર્કેટ માટે શુભ સંકેત તરીકે જુએ છે. 

    પેઈન્ટિંગની વાત કરીએ તો તેનું શિર્ષક ‘વુમન વિથ એ વોચ’ છે. આ પેઈન્ટિંગમાં જે મહિલાનું ચિત્રણ કરાયુ છે તે ફ્રાંસની પેઈન્ટર મેરી થેરેસી વોલ્ટર છે. આર્ટ એક્સપર્ટ જુલિયન ડેવિસનુ કહેવુ છે કે, આ પેઈન્ટિંગ ઉત્કૃષ્ટ છે. તેમાં આનંદ, ભાવુકતા અને ત્યાગની ભાવના છલકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply