Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં UN નિષ્ફળ

Live TV

X
  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં UN નિષ્ફળ

    ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંધર્ષ વધારે તીવ્ર બની રહ્યો છે. યુધ્ધ વચ્ચે ગાઝાને વધારાની બીજી તબીબી સહાય પહોચાડવામાં આવી. અગાઉ રેડ ક્રોસની આંતરાષ્ટ્રીય સમિતિએ કહ્યુ હતુ કે ગાઝા શહેરની ઘણી હોસ્પિટલમાં ચિકિત્સા સામગ્રી પહોચાડવાની યોજના બનાવવામાં આવી હતી. જોક બે વાહનોના ક્ષતીગ્રસ્ત થતાં અને રેડ ક્રોસના કર્મીઓના ઘાયલ થતાં યોજના પડતી મુકવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર્ અને રાષ્ટ્રીય આરોગ્ય સંગઠને એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ કે ગાઝા પટ્ટીમાં તબીબી સહાય પુરતી નથી. તો, બીજી તરફ ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું, 'અપહરણકારોની મુક્તિ વગર યુદ્ધવિરામ થશે નહિ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply