પ્રધાનમંત્રીને આજે અપાશે યુએઈના સર્વોચ્ચ નાગરીકનું સન્માન - એવોર્ડ ઓફ ઝાયદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં UAEની રાજધાની અબુધાબી પહોંચી ગયા છે. અબુધાબીમાં પ્રધાનમંત્રી આજે રૂપેકાર્ડ લોન્ચ કરશે તે સાથે PMને UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદ પ્રદાન કરવામાં આવશે. ભારતીય પ્રધાનમંત્રીને UAE પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રદાન કરવા જઈ રહ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
આબુધાબી મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસર પર પ્રધાનમંત્રી ક્રાઉન પ્રિન્સ સાથે મળીને જાહેર કરશે ડ્રાફ્ટ ટિકિટ.
