ફિનલેન્ડ આજે ઔપચારિકરૂપે અમેરિકાની આગેવાનીવાળા સૈનિક ગઠબંધન નાટોનું સભ્ય બનશે
Live TV
-
ફિનલેન્ડ આજે ઔપચારિકરૂપે અમેરિકાની આગેવાનીવાળા સૈનિક ગઠબંધન નાટોનું સભ્ય બનશે. બ્રિસલ્સમાં નાટો વિદેશમંત્રીઓની બેઠકમાં 31માં સભ્ય દેશ તરીકે ફિનલેન્ડ સામેલ થશે. ફિનલેન્ડના સભ્યપદનું સમર્થન કરનાર અંતિમ દેશ તુર્કી પોતાના સત્તાવાર દસ્તાવેજ અમેરીકી વિદેશમંત્રીને સોપશે. ફિનલેન્ડનો ધ્વજ સામેલ કરવા માટે ધ્વજારોહણ સમારોહ નાટોના મુખ્યમથકમાં યોજાશે.
