Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ આજે અપરાધિક અભિયુક્ત મામલે અદાલતમાં રજૂ થવા પહોંચ્યા ન્યુયોર્ક

Live TV

X
  • ટ્રમ્પ પર 2016ની ચૂંટણી દરમિયાન એડલ્ટ સ્ટારને ખાનગીમાં નાણાં આપવાનો લાગ્યો છે આરોપ

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એડલ્ટ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીને ખાનગી રીતે નાણા ચુકવ્યાં હતાં તે કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. મેનહેટન ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગતસપ્તાહે આરોપ લગાવ્યાં બાદ,, ટ્રમ્પ આજે અદાલતમાં ઉપસ્થિત થશે. અપરાધીક આરોપનો સામનો કરનાર તેઓ પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply