Skip to main content
Settings Settings for Dark

ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ

Live TV

X
  • ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ

    શનિવારે રાત્રે 10:37 વાગ્યે ફિલિપાઈન્સમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મિન્દા વિસ્તારમાં નોંધાયું હતુ. ભૂકંપ બાદ ફિલિપાઈન્સમાં દર વખતે સૂનામીનો ડર હોય છે. ત્યાર આ વખતે પણ  ત્યાં ભૂકંપ બાદ સૂનામીને લઈ ચેતવણી આપવામાં આવી હતી. આ માહિતી યુરોપિયન-મેડિટેરિયન સિસ્મોલોજિકલ સેન્ટરે આપી હતી. સિસ્મોલોજિકલ સેન્ટર દ્વારા કહેવામાં આવ્યુ કે ભૂકંપ જમીનથી 63 કિલોમીટર નીચે સર્જાયો હતો. ગયા મહિને પણ અહીં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ સમયે 8 લોકોના મૃત્યુ થયા હતા. જો કે આ વખતે હાલ નુકસાન થયાની કોઈ મહિતી બહાર આવી નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply