Skip to main content
Settings Settings for Dark

ફિલિપાઈન્સમાં ફાનફોન વાવાઝોડાથી 13 લોકોના મોત

Live TV

X
  • ફાનફોન વાવાઝોડાની ઝડપ 195 કિમી પ્રતિ કલાક રહી, માર્ગો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ, દેશનું અગ્રણી કાલિબો એરપોર્ટ પર ભારે નુકસાન, તમામ ઉડ્ડયનો રદ્દ, સેંકડો પ્રવાસીઓ ફસાયા

    ફિલિપાઈન્સમાં ક્રિસમસના દિવસે આવેલા ફાનફોન વાવાઝોડાને લીધે 13 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને લીધે ખૂબ જ જાનહાની થઈ છે. વાવાઝોડા સમયે આશરે 195 કિમી પ્રતિ કલાક (120 માઇલ) ઝડપથી પવન ફૂંકાયો હતો. તેને લીધે અનેક મકાનોને નુકસાન થયું હતું અને દેશભરમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. આ ક્ષેત્રમાં મોબાઈલ અને ઈન્ટરનેટને પણ અસર થઈ હતી.  એરપોર્ટ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગયા છે. અધિકારી પરિસ્થિતિને સામાન્ય કરવા પ્રયત્ન કરી રહ્યા છે. બોરાકે, કોરોન સહિત અન્ય પર્યટન સ્થળોને નુકસાન થયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply