Skip to main content
Settings Settings for Dark

રશિયા : હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગમાં થયા 15 લોકો ઘાયલ

Live TV

X
  • રશિયન અધિકારીઓનું કહેવું છે કે આજે સવારે એક પેસેન્જર હેલિકોપ્ટર સાઇબેરીયામાં રફ ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ 15 લોકો ઘાયલ થયા છે. 21 મુસાફરો અને ત્રણ ક્રૂ સભ્યો સાથેનું એમઆઇ -8 હેલિકોપ્ટર ઉપડ્યા પછી તરત જ બરફવર્ષામાં ફસાઈ ગયું હતું.
    રશિયાના ઇમરજન્સી મંત્રાલયની સ્થાનિક શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ઉતરતા જ ઉપરથી પટકાયું હતું. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply