Skip to main content
Settings Settings for Dark

ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 31 લોકોના થયા મોત

Live TV

X
  • ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી હતી. જેમાં 31 લોકોના મૃત્યુ થયા અનેક લોકો ગુમ થયા અને ઘણા લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અનેક લોકો આગના ડરથી મહાસાગરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડ, નેવી, અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply