Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના મદારીપુર જિલ્લામાં એક બસ ખાઈમાં પડી જતાં લગભગ 16 લોકોના મોત અને 24 થી વઘુ લોકો ઘાયલ

Live TV

X
  • બાંગ્લાદેશના મદારીપુર જિલ્લામાં આજે સવારે એક બસ ખાઈમાં પડી જતાં લગભગ 16 લોકોના મોત અને 24 થી વઘુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઢાકા તરફ જઈ રહેલી બસ ખાઈમાં પડી હતી. જેમાં બસના ડ્રાઈવર સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલ લઈ જતી વખતે વધુ 2 લોકોના મોત નિપજ્યાં હતા. 

    આ ઘટનાને ધ્યાનમાં લઈને સ્થળ પર્ અગ્નિશામક દળ અને પોલીસની મદદથી રાહત અને બચાવ કર્યા હાથ ધરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply