બાંગ્લાદેશમાં બારમી સંસદ ચૂંટણી માટે આજે થશે મતદાન
Live TV
-
બાંગ્લાદેશમાં બારમી સંસદ ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. 300 બેઠકો માટે યોજનાર ચૂંટણીમાં 1,970 ઉમેદવારોના ભાવિ નિશ્ચિત થશે. 18 કરોડની વસતી ધરાવતા બાંગ્લાદેશમાં 300 સંસદ સભ્યો અને આગામી સરકાર નક્કી કરવા ચૂંટણી થશે. ગણતાંત્રિક પાર્ટીના ઉમેદવારીથી બાગ્લાદેશમાં રાજકીય પક્ષોની સંખ્યા 28 થઈ છે. શેખ હસીનાના અધ્યક્ષતામાં આવામી લીગ 2009થી સત્તા પર છે.
સંસદના મુખ્ય વિપક્ષ જેપીએ 265 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 26 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું છે.